Bhajan Lyrics A-Z

Āj Andhere

Āj Andhere Men Hain Hum Insān Gyān Kā Sūraj Chamakā De Bhagavān Bhatak Rahe Ham Rāha Dikhā De, Bhagavan Rāha Dikhā De Kadam Kadam Par Kiran Dikhā De, Bhagavan Kiran Dikhā De Ina Ankhiyon Kī Prabhu Karā De, Jyoti Se Pahachān Āj Andhere Men Hain Hum

आंख मारी उगदे त सितारम देखु

आंख मारी उगदे त सितारम देखु, धन्या मारु जीवन कृपा अइ लेखु, राम कृष्ण राम कृष्ण रस उचारे, हरि न आनद मारे अन्तारे।

किस देवता ने आज मेरा दिल चुरा लिया

kis devata ne aaj mera dil chura liya duniya kee khabar na rahee, tan ko bhula diya rehata tha paas mein sada, lekin chhupa hua karake daya dayaal ne, parda utha liya

या देवी सर्वभूतेषु

या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

रुद्राष्टकम्

नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम्

होली कनक भवन में

होली कनक भवन में खेलत सिया रघुवीर। खेलत सिया रघुवीर सखी रे, खेलत सिया रघुवीर।।

અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ

અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ નાચે સદા શિવ આગે ભૈરવ નાચે સદા શિવ આગે ભૈરવ નાચે ગુણેશા ને નાચે હનુમાન

અંજલી ગીત (હે નાથ જોડી)

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું

આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. રામકૃષ્ણ….રામકૃષ્ણ …જાપ રે જપું હું, હરીનો આનંદ નિત ઉરમાં ધરૂ હું.

આવો શ્રી વલ્લભ

આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારૂં કામ રે હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારૂં કામ રે હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે

કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા

કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા કેસરિયો રંગ તને લાગ્યો રેલોલ આસોના નવરાત્ર આવ્યાઅલ્યા ગરબા આસોના નવરાત્ર આવ્યા રેલોલ…

ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા

ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા મારી અંબા માને કાજે રે જય જય અંબે મા બાળી બહુચરના કાજે રે જય જય અંબે મા માને સુથારી મત વાલા (x2) રૂડા બાજોંટીયા ઘડી લાવે રે જય જય અંબે મા

ઘોર અંધારી રે

ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યા ચાર અસવાર લીલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો અસવાર રાંદલ માવડી રે રણે ચડ્યાં માં સોળ સજી શણગાર સવા મણનું રે સુખલડું માં અધમણની કુલેર

માતા કૌશલ્યાના બાળ (થાળ)

માતા કૌશલ્યાના બાળ, પિતા દશરથના કુમાર સતી સીતાના ભરથાર, જમવા પધારો મારે આંગણે કેરી, કેળા, પપૈયા, સાકર શેરડી લીલી દ્રાક્ષ, નારંગી અલબેલડી દાડમ-દાણા છે સુમાર, આંબુ-જાંબુનો નહીં પાર આલુ-અંજીર અપાર

મારી મહિસાગરને આરે ઢોલ

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે ગામ ગામનાં સોનીડા આવે સે

વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે

વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે રાખો અમને શરણે રે અંતરની છે અરજ અમારી ધ્યાન ધરીને સુણજો રે

શ્રીમહારાણીજીના પાન

શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે એ છે અધમ ઉદ્ધારણ જાણી શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે

હવેલી બંધાવી દઉં

હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની ધજાઓ ફરકાવી દઉં હરિ તારા ધામની રેતીએ પ્રેમની લાવી હુંતો લાવી સ્નેહની ઈંટો રેડી મેં લાગણીઓને ચણાવી છે ભાવની ભીંતો

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી હે મનાવી લેજો રે મારા વ્હાલાને વઢીને કેજો જી માને તો મનાવી લેજો રે મારા વ્હાલાને વઢીને કેજો જી મથુરા ના રાજા થયા છો ગોવાળો ને ભૂલી ગયા છો માનીતી ને ભૂલી ગયા છો રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો

હે કરુણા ના કરનારા

હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઇ પાર નથી.. (ર) હે સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઇ પાર નથી.. (ર) મેં પાપો કર્યા છે એવા, હું તો ભુલ્યો તારી સેવા.. (૨) મારી ભુલો ના ભુલનારા, તારી કરુણા નો કોઇ પાર નથી.. (૨) હે સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઇ પા