Bhajan Lyrics by Category

Khēla khēla Rē Bhavānī Mā, Jaya Jaya Ambē Mā

Khēla khēla rē bhavānī mā, jaya jaya ambē mā mārī ambā mānē kājē rē jaya jaya ambē mā bāḷī bahucaranā kājē rē jaya jaya ambē mā mānē suthārī mata vālā (x2) rūḍā bājōṇṭīyā ghaḍī lāvē rē jaya jaya ambē mā

ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા

ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા મારી અંબા માને કાજે રે જય જય અંબે મા બાળી બહુચરના કાજે રે જય જય અંબે મા માને સુથારી મત વાલા (x2) રૂડા બાજોંટીયા ઘડી લાવે રે જય જય અંબે મા

ઘોર અંધારી રે

ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યા ચાર અસવાર લીલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો અસવાર રાંદલ માવડી રે રણે ચડ્યાં માં સોળ સજી શણગાર સવા મણનું રે સુખલડું માં અધમણની કુલેર