Bhajan Lyrics by Category

ઘોર અંધારી રે

ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યા ચાર અસવાર લીલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો અસવાર રાંદલ માવડી રે રણે ચડ્યાં માં સોળ સજી શણગાર સવા મણનું રે સુખલડું માં અધમણની કુલેર